ફર્નિચર બનાવવું છે ? હેવન પીવીસી પ્રાઈઝ અને ક્વોલિટી બંનેમાં બેસ્ટ

0
1
/

લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં : આકર્ષક લુકની સાથે ગ્લોબલ પીવીસી પ્રોફાઇલના બેસ્ટ મટીરીયલમાંથી ફર્નિચર બનાવી અપાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવું છે ? પણ ખર્ચની ચિંતા છે. તો હવે હેવન પીવીસી ફર્નિચર મોરબીમાં ક્વોલિટી અને પ્રાઈઝ બંનેમાં બેસ્ટ ફર્નિચર આપના બજેટમાં બનાવી આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો, આપના ઘર કે ઓફિસ માટે નવું ફર્નિચર બનાવવા આજે જ સંપર્ક કરો.

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે હેવન પીવીસી ફર્નિચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનના ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અને સાથોસાથ વુડન ફર્નિચર પણ બનાવી આપવામાં આવે છે. અહીં કિચન, કબાટ, માળિયા, શોકેસ, બેડ, સીલીંગ, વોલ પેનલ, ટેબલ સહિતનું ઘર તથા ઓફિસનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે.અને વુડનમાં પણ બેસ્ટ મટીરીયલ સાથે સંતોષકારક કામ કરી આપવામાં આવે છે. તો ફર્નિચર બનાવવા માટે આજે જ ઓફિસે પધારો.

હેવન પીવીસી ફર્નિચર
શોપ નં.7/8, ફર્સ્ટ ફ્લોર,
ગેલેક્સી પ્લાઝા,
ઉમિયા સર્કલ, મોરબી
પીવીસી મો.9016363036

ફર્નિચરની ડિઝાઈનની અપડેટ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો

https://instagram.com/heaven_pvc_furniture?igshid=MzRlODBiNWFlZA==

વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને ફર્નિચરની અપડેટ મેળવવા માટે

https://wa.me/+919016363036

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/