Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય

માળીયા તાલુકાના રાસંગપરગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે. જેમાં આગ લાગવાથી ખેતરના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું જે ફરિયાદને...

મોરબી: આંદરણામાં સાંસદ આયોજીત શિવકથા તથા મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ

મોરબી : રાજકોટ સાંસદ દ્વારા મોરબીના આંદરણામાં ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા તથા મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં...

મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભ

મોરબી: મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભકરવામાં આવ્યો છે, જેના ઉદઘાટન સમારોહમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા , મોરબી જિલ્લા પંચાયત ના...

મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો

મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે...

મોરબી: માથાભારે શખ્શો દ્વારા જમીનના લાભાર્થીને મારી નાખવાની ધમકી : એસપીને રજૂઆત

માળીયા : હાલ માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા કિશોરભાઈ નામના વ્યક્તિને મીઠા ઉત્પાદન માટે 30 વર્ષના ભાડાપટ્ટે 10 એકર જમીન ફાળવવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેથી લાભાર્થી દ્વારા આ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...