મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
2
/

મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે. એસ. અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા સહિત મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપ, તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/