મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ
મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી...
હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો...
મોરબીના બોનિપાર્કમાં આજે ગૌશાળાના લાભાર્થે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન
(પરેશભાઈ મેરજા દ્વારા) મોરબીના બોનિપાર્ક રવાપર રોડ પર તા.૯-૩-૧૯ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડના શ્રી પીઠડાઇ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળ...
પુલવામાં આતંકી હુમલાના શહીદોની સ્મૃતિમાં મોરબીમાં બનાવાશે શહીદ સ્મારક
શહીદ થયેલા વીર જવાનોની યાદમાં આયોજિત ભાગવત કથામાં થયેલી આવકમાંથી શહીદ સ્મારકનું નિર્માણ કરાશે : ૧૪મીથી કથાનો આરંભ
મોરબી : મોરબીમાં પુલવામાં થયેલા આતંકી હુમલાના શહીદોની યાદમાં આગામી તા. ૧૪મીથી ભાગવત સપ્તાહનું...
મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ
મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...