Monday, September 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવાનું દુખદ અવસાન

મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવા (ઉ.વ.૯૬) તે બાલુભાઈ બાવરવા, રમેશભાઈ બાવરવા અને કાંતિલાલ બાવરવાના માતાનું તા. ૨૯ ના રોજ દુખદ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું અને લૌકિક પ્રથા...

માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીમાં આગ લાગી હોવાની ઘટના

મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગને કાબુમાં લીધી માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ પવનચક્કીમાં આજે મોડી સાંજે એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આ...

મોરબી : લોકડાઉનમાં ફસાયેલ વ્યક્તિઓ માટે તાલુકાવાઈઝ પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલન્ટીયર્સની યાદી જાહેર...

મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી તરફથી કોરોના મહામારીને કારણે જાહેર થયેલ લોકડાઉનમાં ફસાયેલા વ્યક્તિઓ જે પોતાના વતનના રાજ્ય કે જીલ્લામાં જવા ઇચ્છતા હોય અને તે માટે જરૂરી માર્ગદર્શન તથા...

માળીયા મામલતદારનો સપાટો, માળીયા-હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી પાડ્યા

મોરબી જીલ્લો ખનીજચોરી કરનાર તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે અને ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય જેને પગલે માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને...

વાંકાનેરના 3 પોલીસકર્મીઓની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...