આમઆદમી પાર્ટીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી

0
126
/

મોરબી: આજ રોજ મોરબીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી કરવામાં આવેલ છે જેમાં આમઆદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ, પી.એમ ચીખલીયા તથા રાજનભાઈ ગામી તરફથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/