મોરબીના પબ્લિક યુરિનલ માં લાગી પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર સાથેની ટાઇલ્સ
સામાકાંઠા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ
મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આંતકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ...
મહારાષ્ટ્રમાં પત્નીને મોતને ઘાટ ઉતારી મોરબીમાં છુપાયેલા શખ્સને દબોચી લેવાયો
મોરબી એલસીબી અને મહારાષ્ટ્રના અમરાવતીની પોલીસ ટીમ દ્વારા સયુંકત કાર્યવાહી
મોરબી : મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના રાજાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નિનું ખુન કરી મોરબી આવી ગયેલા નરાધમ પતિને મોરબી
એલ.સી.બી. તથા મહારાષ્ટ્ર પોલીસે...
એસટી કર્મચારીઓની હડતાલ સમાપ્ત : સાતમા પગારપંચની માંગ સ્વીકારાઈ
સવારે ચાર વાગ્યાથી એસટીના પૈડાં ફરવા લાગશે : ૪૫૦૦૦ કર્મચારીઓને મળશે લાભ
મોરબી: મોરબી સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે સરકારે સાતમા પગારપંચની માંગ સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે...
માળીયા(મી.) ના તરઘરી ગામે પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવા રેલી કાઢી
ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો
(નિતેષ કુકરવાડીયા દ્વારા) મોરબી: મોરબીના માળીયા(મી.) મુકામે તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી...
મોરબીના ઉંચીમાંડલ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનુ મોત
મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...