ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ

31
300
/

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે કુમાર શાળા ખાતે પીઠડાઈ ગૌ સેવા મંડળીનું રામામંડળ યોજાશે. આ રામામંડળ નિહાળવા માટે પધારવા આયોજક તેજાભાઈ કોટડીયા, દામજીભાઇ કોટડીયા, ચેતનકુમાર કોટડીયા, ધર્મેશકુમાર કોટડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

31 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 77423 more Info on that Topic: thepressofindia.com/03-9/ […]

Comments are closed.