Tuesday, July 15, 2025
Uam No. GJ32E0006963

હળવદ: ઘનશ્યામપુર ગામમાં મકાનના કામ બાબતે બે પડોશીઓ વચ્ચે તકરાર

બન્ને પાડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી હળવદ : હળવદ ઘનશ્યામપુર ગામે મકાનના કામ માનલે બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં બન્ને પાડોશીઓએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ...

મોરબીમાં 108ની અદભુત કામગીરી : મહિલાને રસ્તામાં જ પ્રસુતિ કરાવી

મોરબી : મોરબીની 108 એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી. રાત્રીના સમયે વનિતાબેન...

મોરબીના પંચાસર રોડ પર મારામારીના બાનાવમાં માં સામસામી ફરિયાદ નોંધાઇ

પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ભૂંભરની વાડીના નાકે રસ્તાની વચ્ચે ઉભા રખેલા મોટર સાયકલને દૂર કરવા મામલે બોલાચાલી થયા બાદ મામલો...

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મજૂરો મળતાની સાથે તલ અને એરંડાની હરરાજી પણ શરૂ

પ્રથમ દિવસે 28 કવીન્ટલ તલ અને 139 કવીન્ટલ એરંડાની આવક મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની વ્યવસ્થા થતા ઘઉં બાદ તલ અને એરંડાની હરરાજી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે...

મોરબી: સહકારી બેન્કોમાં આત્મનિર્ભર યોજના માટે ફોર્મ વિતરણ શરૂ થતા લાઈનો લાગી

રાજકોટ નાગરિક બેંકમાં ભીડ થતા સામાજિક અંતર જાળવવાની વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબી નાગરિક બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની સહકારી બેંકોમાં આજે આત્મનિર્ભર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe