મોરબીમાં આજે પણ પાન-માવા હોલસેલની મોટાભાગની દુકાનો બંધ રહી
મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ પાન-માવાની દુકાનોને ખોલાવીની શરતી મંજૂરી મળતાની સાથે જ બંધાણીઓએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે બસ હવે બહુ થયું પાન-માવાના કાળા બજાર કરનારાઓને ખાટવા દેવા...
વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા...
મોરબીની પોસ્ટ ઓફીસમાં નેટ સેવા ખોરવાતા કામગીરી ઠપ્પ
મેઈન પોસ્ટ ઓફીસમાં કામગીરી ઠપ્પ થવાથી સવારથી 50થી વધુ લાઈનમાં ઉભેલા લોકો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : મોરબીની પોસ્ટ ઓફીસમાં આજે ઈન્ટરનેટ સેવા ખોરવાઇ ગઈ હોવાની લોકીમાં ફરિયાદ ઉઠી છે. જેના કારણે મેઈન...
મોરબી : ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર
મોરબી : ચારેક દિવસ પહેલા મોરબીથી ગુમ થયેલા એક આધેડની લાશ આજે અવાવરું જગ્યાએથી મળી આવતા એ. ડીવી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સ્થળ તપાસ તેમજ આજુબાજુની જગ્યાના નિરીક્ષણ...
મોરબીમાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત
મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગરમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ઇન્દીરાનગરમાં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે...