મોરબીમા હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ
મોરબી: મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની...
આજે મોરબીમાં હિટવેવમા રાહત, વાતાવરણ સુકું રહેશે
મોરબી: મે મહિનામાં ભારે ગરમી પડી રહી છે. મોટા ભાગના જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
મોરબી :ઘણા જિલ્લામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે તારીખ...
વાંકાનેરમા અપહરણ અને ખંડણીના ગુન્હામાં મધ્યપ્રદેશથી ત્રણને દબોચી લેવાયા
વાંકાનેર : તાજેતરમા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સિરામિક ફેકટરીમા કામ કરતા યુવાનની ઇકો ગાડીમાં અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઈ ખંડણી માંગવાના કેસમાં વાંકાનેર પોલીસે ફરાર આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના ધાર...
બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો
હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો 25 વર્ષીય યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાની હળવદ પોલીસ મથકે પરિવારજનો દ્વારા અરજી આપવામાં આવી હતી જો...
મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની...