માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ
વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી
મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...
મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ
મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી...
મોરબીમાં સરાજાહેર ફિલ્મી સ્ટાઇલથી મારામારીના દ્રશ્યો સર્જાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં આજે સરાજાહેર મારામારી થઈ હતી અને રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હથિયારો લઈને મારવા દોડતા બેથી ત્રણ શખ્સોના આંતકનો વીડિયો વાયરલ થયો છે.
મોરબીના શક્તિ ચોકમાં રોડ...
મોરબીના ચાંચાપર ગામે ૯૧ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયા
મોરબી: ચાંચાપર ગામના વતની મોતીભાઈ દેવજીભાઈ ગામી પટેલ નામના ૯૧ વર્ષીય વૃદ્ધે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિક મંગલલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. દવા પી લેનાર...
મોરબી : નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને મમરાના લાડવાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 14 ને ગુરુવારના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નદીકાંઠે નટરાજ ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ – આઈટી સેલ...