ટંકારા : પોલીસ ઉપર હુમલો કરનાર વધુ છ શખ્સો ઝડપાયા
ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર બુટલેગર જૂથે હુમલો કર્યાના હીંચકારી બનાવમાં ગઈકાલે બે શખ્સોને ઝડપી લીધા બાદ આજે ટંકારા પોલીસે આ હુમલાના બનાવના...
ટંકારા તાલુકાના લજાઈ મુકામે જોગઆશ્રમે વરુણદેવને રીઝવવા ૭૨ કલાકના અખંડ ઉપવાસ
(રાધેશ બુદ્ધભટ્ટી) ટંકારા: ટંકારમાં જોગઆશ્રમે આજથી વરુણદેવને રીઝવવા ૭૨ કલાના અખંડ ઉપવાસ નું આયોજન કરાયેલ છે
પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ટંકારા મુકામે આવેલ જોગઆશ્રમે પૂજ્ય ૧૦૦૮ શ્રી ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુના સાન્નિધ્યમાં તા.18|7...
પત્નીના નામની મિલકત પોતાના નામે કરી લેવા માટે પતિએ પત્નીને મોઢા ઉપર બચકું ભરીયુ
સામાન્ય રીતે ટેક્સમાં રાહત સહિતના ફાયદા હોવાના કારણે ઘણા લોકો પોતાની પત્નીના નામે મિલકતો ચઢાવતા હોય છે જોકે મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે એક વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં પત્નીના...
મોરબીની મધુસ્મૃતી સોસાયટીના મકાનમાંથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મધુ સ્મૃતિ સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડનો ૮૪ બોટલ દારૂ...
મોરબીમાં પિસ્તોલ અને તમંચા સાથે બે ઝડપાયા : હત્યાની ફિરાકમાં હોવાની કબૂલાત
મામાની હત્યા કરનાર શખ્સ કોર્ટની મુદતે આવે ત્યારે કોર્ટમાં જ તેની ઉપર ફાયરિંગ કરવા હથિયારો ખરીદ્યા ‘તામોરબી : મોરબી એલસીબીએ બે શખ્સોને પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડ્યા છે. આ બન્ને...