Saturday, August 2, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન

ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે. મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press...

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની બાળકીનું મોત

મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા...

મો૨બીમાં યુવતીની પજવણી પ્રશ્ર્ને ધોકા-પાઈપ વડે હુમલો

માળીયા ફાટક પાસેના ઈન્દી૨ાનગ૨માં યુવતીની પ૨ણીત યુવાન સામુ જોઈને પજવણી ક૨તો હોય તે મુદે યુવતીના પ૨ીવા૨જનોએ યુવાનના ઘે૨ જઈ ધોકા-પાઈપ ઉલાળત મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મો૨બીના ઈન્દી૨ાનગ૨માં ૨હેતા ભાનુબેન અશોકભાઈ માવજીભાઈ...

માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા

રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...

ટંકારાના જયનગરમા મહિલાએ જાત જલાવીને આપઘાત કર્યો

ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી...

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાની પેરવીની અરજી રદ્દ કરવા કલેકટર કચેરી પહોંચી વાંધા અરજી   ટીંબડી...