Saturday, January 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ

મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...

મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ

લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી...

મોરબી : ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત

દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું...

સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો

સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળ

પ્રદુષણ ઓકતા મોરબીના કોલગેસ સિરામિક પ્લાન્ટ બંધ કરવા એનજીટીનો આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પગલે મોરબીના ૫૦૦ જેટલા સિરામિક એકમોને ફટકો એનજીટીના આદેશનું ચુસ્ત પણે પાલન કરાશે : જીપીસીબી બે લાખ લોકોની રોજગારીનો પ્રશ્ન હોય એનજીટીના આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવશે : મોરબી સિરામિક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે...

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ

મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન...

ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ

મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...