Saturday, July 26, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના વીરપર ગામે સગીરાનુ અપહરણ

દિઘલિયાનો ભરત કાંજીયા સગીર વયની છોકરીને લચાવી, ફોસલાવીને બદકામના ઇરાદાથી અપહરણ કરી ગયાની ફરિયાદ વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીરપર ગામેથી સગીર વયની છોકરીનું દીઘલિયા ગામનો ભરત નવઘણભાઈ કાંજિયા લલચાવી-ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી...

મોરબી : શનાળાના ગ્રામજનોએ ચોટીલાના શહીદ પરિવારને રૂ.50 હજારનો ફાળો અર્પણ કર્યો

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના શકત શનાળાના...

મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ

(જયેશ બોખાણી) મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં લોકો માટે ઘટાદાર વૃક્ષોનાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબી શહેરને હરિયાળુ બનાવવા વ્યક્તિ દીઠ એક વૃક્ષ...

મોરબી : મકરાણીવાસમાં પિતા-પુત્ર પર છરી ધોકાથી હુમલો

પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મોરબી : મોરબીના મકરાણી વાસમાં પિતા-પુત્ર પર ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બન્ને પિતા પુત્રને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા...

મીતાણા નજીક રૂ. 10.45 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

ટંકારાના મિતાણા નજીક ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને રૂ. 10.45 લાખના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...