Thursday, November 28, 2024
Uam No. GJ32E0006963

કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન

મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર...

મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ રખાયો

જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ રખાયો મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ...

વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી !!

વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક...

ટીકા મહોત્સવ અંતર્ગત તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમ્યાન મોરબી જિલ્લામાં ૩૯૫૫ લોકોએ કોરોના...

બાકી રહેતા નાગરિકોને રસી મુકાવવા અપીલ હાલ કોરોના સંક્રમણમાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસીકરણ ટીકા...

મોરબી સર્કલમાં હજુ ખેતીવાડીના 245 ફીડર બંધ, 622 પોલ ડેમેજ, 67 ટીસી બંધ !!

પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...