વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ
છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા
ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ...
ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત
ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
મોરબીમાં કાળઝાળ ગરમીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી છાશનું વિતરણ
આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને હાશકારો થાય તે માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના છાશ...