Wednesday, November 27, 2024
Uam No. GJ32E0006963

મોરબી સબ જેલ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા આરોગ્ય અધિકારીઓનું સન્માન

લોકડાઉન દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા મોરબી સબ જેલમાં સ્ટાફ તથા કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરી માસ્ક વિતરણ પણ થયું હતું   મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ તથા સુધારાત્મક વહીવટ વિભાગની સૂચના અન્વયે...

મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના અગ્રણી તેજસગગિરી બાપુનો આજે જન્મદિન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતી ટૃસ્ટી મંડળ ત્થા સમસ્ત જ્ઞાતીજન તરફથી મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના આઞેવાન તેજસગગિરી બાપુનો આજ જન્મદિન છે ત્યારે તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે...

મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા

પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો...

મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું

મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી...

મોરબ જિલ્લામાં મામલતદારની ખૂટતી જગ્યા સત્વરે ભરવા માંગણી

મોરબી : તાજેતરમા મોરબી શહેરની મધ્યમાં તાજેતરમાં સીટી મામલતદારની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.પરંતુ ખાટલે મોટી ખોટ છે. ત્યાં સેટઅપ પ્રમાણે સ્ટાફ ન હોવાને કારણે લોકોના કામ થતા નથી હાલમાં તે કચેરીમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...