મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...
મોરબીના જેતપરની ગેસ એજન્સી દ્વારા હોમ ડિલિવરીના ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો આરોપ
મોરબી : મોરોબીના જેતપર ગામે આવેલી સતનામ ગેસ એજન્સી સામે જેતપર ગામના નાગરિક અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારાએ ડિલિવરી ચાર્જના નામે કૌભાંડ કરાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે અલ્પેશભાઈ અઘારાએ મોરબી...
મોરબીના માધાપરની શેરીનં – 4 ના રહેવાસીઓ ગટરના ઉભરાતા ગંદા પાણીથી ત્રાહિમામ
મોરબી : ગંભીર મહામારીના આ કપરા કાળમાં સ્વચ્છતા અંગે તંત્ર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે મોરબીના માધાપર શેરી નંબર 26થી 29 સુધીની ચાર શેરીઓમાં કંઈક અલગ જ...
મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે...
મોરબી: મંગળવારે લેવાયેલા 56 સેમ્પલમાંથી એક રિજેક્ટ, બાકીના 55 નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
મોરબી જિલ્લામાં મંગળવારે જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં...