મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી...
મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન
મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શુભેછા પાઠવામાં આવે છે.
-રાધેશ...
સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું
મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર ગોપાલભાઈ કાસુન્દ્રાના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી...



















