Thursday, January 15, 2026
Uam No. GJ32E0006963

26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...

દલવાડી સર્કલ નજીક રીક્ષા કેનાલમાં ખાબકી

મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક એક રીક્ષા કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર...

મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા ટંકારા મામલતદારને આવેદન

ટંકારા : રાજ્યના 72 તાલુકામાં પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલરાઈઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું હોય આ અંગે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા પારિવારિક મિલન તથા ‘અમૃતમંથન’ બૌદ્ધિક પર્વ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીમાં વિવિધ સેવાકાર્યો માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના પાયાના પથ્થર અને મેન્ટોર તરીકે કાર્યરત ડો.દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે સ્કાય મોલ ખાતેના...