ટંકારામાં ખાણ ખનીજ વિભાગનો દરોડો, ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ
બ્લેક ટ્રેપ અને રેતી ચોરી કરતા 90 લાખના ત્રણ ડમ્પર પોલીસ હવાલે, દંડનીય કાર્યવાહી
મોરબી : તાજેતરમા મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર સતત ધોસ બોલવાવામાં આવી રહી...
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે
મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં...
ટંકારા પાસે મહિલાની કોથળામાં પેક કરેલી લાશ મળી !!
તાજેતરમા ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલી અજાણી મહિલાની લાશ મળી આવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ લાશ કોહવાઈ ગયેલી...
આજે ટંકારામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
મોરબી : આજે મોરબી જિલ્લા આજે મેઘરાજા ટંકારા પર વધુ મહેરબાન થયા હતા અને મેઘરાજાએ ભુક્કા કાઢ્યા હોય એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જિલ્લામાં ક્યાંય...
ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત
ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા...