Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: આજે નાગ પંચમીના દિવસે નેકનામ ગામે નાગદેવતાએ દર્શન દેતા લોકો ભાવવિભોર

ટંકારા : આજે નાગ પાંચમીનું પર્વ હોવાથી લોકો ઘરે રૂના નાગલા બનાવી તેનું પૂજન-અર્ચન કરતા હોય છે. ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રબારી વાસ વિસ્તારમાં નાગ પંચમીના દિવસે નાગદેવતાએ વહેલી સવારે 6...

ટંકારા: મિતાણા નજીક હોટલમાંથી જુગારધામ ઝડપાયું : સંચાલક સહિત આઠની ધરપકડ

ટંકારા પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ શિવ પ્લેસ હોટલમાથી જુગાર...

ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી

ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ધુનડા,...

ટંકારા: કલ્યાણપરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરાયું

ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અધિક કલેક્ટર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી, એન. એમ. તરખાલા તથા મનરેગા શાખા દ્વારા જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ...

ટંકારામાં કપાસની મજૂરીના પૈસા આપવા બાબતે મજૂરો ઉપર હુમલો

ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ટંકારા : તાજેતરમા ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ હાર્દિક શ્રદ્ધાંજલિ યશ માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝના યશ ચંદારાણા તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં...

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...