ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ કર્યું !!
સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા
ટંકારા : હાલ કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે...
લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ ટેસ્ટ કીટ ફાળવવા માંગણી
ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ...
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...
મિતાણામાં ધમધમતી જુગાર કલબ ઉપર ટંકારા પોલીસની રેડ
60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા...
ટંકારામા શહીદ દિને આર્ય સમાજ દ્વારા મશાલ રેલી યોજાઈ
ટંકારા : હાલ આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ દ્વારા 23માર્ચ શહીદ દિવસ નિમિત્તે આજે રાત્રે 8 કલાકે વિદેશી વિધ્રમી અંગ્રેજ શાસકોને ભારતમાથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર...