વાંકાનેર નજીક પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો
વાંકાનેર : હાલ વાંકાનેર નજીક હાઇવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત...
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી 57 કરોડ ખર્ચે વાંકાનેર-પલાસ-માથક રોડ મંજૂર
વાંકાનેર : હાલ વાંકાનેર-પલાસ-માથક રોડને પહોળો કરવાની રજૂઆત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ રસ્તાના કામને મંજૂરી આપી...
વાંકાનેરમા લુણસર ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેરના લુણસર ગામે...
વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, બે ઈજાગ્રસ્ત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી...
વાંકાનેર જકાતનાકા હાઈવેની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા માંગ
વાંકાનેર: હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના...