કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15
મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...
આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે
વાંકાનેર: આજથી વાંકાનેર યાર્ડના કર્મચારીઓ તેમના હિત અંતર્ગત સરકાર ના નિર્ણયના વિરોધમાં સતત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે
પ્રાપ્ત વિગતો અને વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરી ના જણાવ્યાનુસાર...
વાંકાનેરના વઘાસીયા ટોલનાકામાં દોઢ વર્ષથી થતા ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડનો પર્દાફાશ
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે વસુલાત થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું...
વાંકાનેર : જમીન દબાવવા મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર
બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરના નવા ગારીયા ગામે ઘર પાસે વાડ કરી જમીન દબાવવા બાબતે બે પાડોશી વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે...
વાંકાનેરમા ભરણ-પોષણના કેસ મામલે સાસરિયાઓએ પરિણીતાને માર મરાયો
પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના...