વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...
વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને સમસ્યા
એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત
ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને...
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાજંલી...
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા CDS બિપીનસિંહ રાવત સહિત ૧૧ જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી ગઈકાલે રાજગોર યુવા ગ્રુપ દ્વારા આપણા દેશ નુ ગૌરવ અને...
વાંકાનેરમા આશિયાના સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, માટલા ફોડ્યા
મહિલાઓએ માટલા ફોડી ચક્કાજામ કરીને નગરપાલિકાની બેદરકારીનો ઉગ્ર વિરોધ કર્યો
વાંકાનેર : આજે વાંકાનેરની એશિયાના સોસાયટીમાં ગઈકાલે પાણી પ્રશ્નની ફરિયાદ બાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂતિયા નળ કનકેશન કાપવાની કામગીરીને લઈને સ્થાનિકો અને...
વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ બાબતે કર્મચારીઓની હડતાળની ચીમકી
સોસાયટીના રહીશો કહે છે પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ગાળો ભાંડી : કર્મચારીઓ કહે છે સોસાયટીના બે રહીશે પતાવી દેવાની ધમકી આપી વાંકાનેર : હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમા ભૂતિયા નળ જોડાણને કાપવાને લઈ બબાલ...