રાજકોટ: સ્ટેટ મોનીટરીંગ સેલની 9મી વખત રેડ, 1008 પેટી દારૂ ઝડપી પાડ્યો
રાજકોટ: તાજેતરમાં શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ...
ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ
અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...
વલસાડના ડુંગરી અને બીલીમોરા વચ્ચે રનિંગ ટ્રેનમાં ટિકિટ વગરના બે યાત્રિકોએ હુમલો કરી લૂંટ...
તાજેતરમાં વલસાડ ના ડુંગરી અને બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે ભિલાડ વડોદરા મેમુ ટ્રેનના ફસ્ટ કલાસ કોચમાં યાત્રા કરતા 2 યાત્રીઓ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા ટીકીટ ચેકર ઉપર વિધાઉટ ટીકીટ યાત્રા...
વલસાડ : વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા...
તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું. જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા...
વલસાડમાં ચોમાસામાં ફાયબર ઓપ્ટિકલ લાઇન વિવાદમાં સપડાઈ !!
હાલ વલસાડ શહેરમાં જિયો કંપનીએ 2020માં વિવિધ માર્ગો ઉપર કેબલ ડકની કામગીરી માટે પરવાનગી માગી હતી.જેને લઇ પાલિકાએ રસ્તાના મેઝરમેન્ટ, લંબાઇ, પહોળાઇના ખાડા ખોદાણ માટે લાગૂ થતાં ચાર્જ સાથે પરવાનગી પત્ર...