રાજકોટ : 154 કરોડના ખર્ચે બનેલા આધુનિક બસસ્ટેન્ડમા સુવિધાને બદલે ઉપાધિ!
(અલનસીર માખણી) રાજકોટ: રાજકોટમાં 153 ના ખર્ચે બનેલ બસસ્ટેન્ડમાં માંડ 60 ટકા બસોની જ અવર-જવર શકય : જુનુ બસ સ્ટેન્ડ શું ખોટુ હતું? હવે બે-બે બસ સ્ટેશનનો ખર્ચ માથે પડવા લાગ્યો:...
છોટા ઉદેપુર: ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જતા મજૂરોનું ન છૂટકે સ્થળાંતર
છોટાઉદેપુર: હાલ તાલુકામાં મોટા પ્રમાણમાં એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ચાલે છે. છોટાઉદેપુરમાં 104 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલ છે. જે ફેકટરીઓ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોય જેમાં કામ કરતા...
રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો
તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા...
જૂનાગઢ : જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પાણી મળે...
હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે.
જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી...
રાજકોટમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 13 કેસ નોંધાયા, આંકડો 240ને પાર
(અલનસીર માખણી) રાજકોટમાં શહેરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. શહેરમાં આજે એકસાથે 13 કેસ નોંધાયા છે. આ સાથે તંત્ર દોડતું થયું છે. ત્યારે શહેરમાં કેસ નોંધાયેલ વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા આરોગ્ય વિભાગની...