સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત
સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે...
મેારબીના જુના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા પોલીસ મથકના ભરતદાન ગઢવી દિવ્યરાજસિંહ, રમેશભાઈ મુંધવા, નગીનદાસ નિમાવત, હિતેશભાઈ ચાવડા અને ફતેસંગ સહિતનો સ્ટાફ રાઉન્ડ હતો અને તાલુકાના નવા જાંબુડીયા ગામે સીટીઝન કોમ્પલેક્ષ પાસે પહેાંચ્યા ત્યાં જાહેરમાં...
મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.
મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....
સોમવાર : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249
હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ...
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા...