સોમવાર : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249
હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ...
સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત
સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે...
Exclusive : મોરબી: જૂની સેવાસદન કચેરીએ સોશ્યલ ડિસ્ટન્સના ઉડતા લિરા
નિયમ પાલન અંગે પોલીસ સતત પ્રયાસ કરેછે પરંતુ હજુ લોકોમાં જાગૃતિનો અભાવ અને બેદરકારી જાનલેવા સાબિત થઇ શકે છે
(Exclusive Report : રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં જિલ્લા પોલીસવડા ડો. કારનરાજ...
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા...
મોરબીની કલેકટર કચેરીમાં કોરોનાનો પ્રવેશ,કચેરીને કરાઈ સેનેટાઇઝ
જમીન દફતર વિભાગના કર્મચારીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યા બાદ વિભાગને બંધ કરી દેવાયો
મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના એક કર્મચારીનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ...


















