Monday, September 1, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: પડધરીના રાદડ ગામે ઘરમાં ઘુસી દંપતિ સહિત ત્રણને પાંચ શખ્‍સોએ મારમાર્યો

રાજકોટ: હાલ પડધરીના રાદડ ગામે જમીન વેચાણમાં તમે વચ્‍ચેથી રૂપિયા ખાધા છે તેવુ કહેનાર દંપતિના ઘરમાં ઘુસી પ શખ્‍સોએ મારમારતા પોલીસમાં ફરીયાદ થઇ છે. ગ્રામ્‍ય વિગતો મુજબ સેજલબા ગંભીરસિંહ જાડેજા રે. વડવાજડી...

રાજકોટ: સાડાચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ :  હાલ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કળષ્‍ણનગર મેઈન રોડ ઉપર આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુનેશભાઈ કેશવભાઈ ઢોલરીયાએ ઓગસ્‍ટ - ૨૦૨૦ તેમના મિત્ર અને ઓળખીતા રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણી...

આજે રાજકોટ મનપાનું નીરસ બોર્ડ

રાજકોટ: તાજેતરમા મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળશે ત્યારે આ બોર્ડમાં એજન્ડા માટે કુલ 9 દરખાસ્ત મુકવામાં આવેલી છે એટલું જ નહીં આ બોર્ડ બેઠકમાં ભાજપના 16 કોર્પોરેટર હોય પ્રશ્ન પૂછ્યા છે જ્યારે...

રાજકોટ જીમખાના ક્‍લબ દ્વારા ૩૧મી થી ૯ ફેબ્રુઆરી સુધી ઇન્‍વીટેશન ટૂર્નામેન્‍ટ યોજાશે

રાજકોટ : જીમખાના ક્‍લબ દ્વારા તા.૩૧-૦૧-૨૦૨૫ થી તા.૦૯-૦૨-૨૦૨૫ ઇન્‍વીટેશન ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે. એચ.એચ.ઠાકોર સાહેબશ્રી પ્રધ્‍યુમનસિંહજી ઓફ રાજકોટ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સીંગલ્‍સ અને ડબલ્‍સ ટેનીસ ટુર્નામેન્‍ટ. શ્રી બાબુભાઇ એમ.વોરા વેટરન ડબલ્‍સ ટેનીસ...

રાજકોટ કલેક્‍ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્‍યાંગ સાધન સહાય મુલ્‍યાંકન કેમ્‍પ

રાજકોટ : દિવ્‍યાંગોને તેમના વિસ્‍તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્‍યથી  જિલ્લા કલેક્‍ટર  તંત્ર દ્વારા  દરેક તાલુકામાં દિવ્‍યાંગ સાધન સહાય મુલ્‍યાંકન કેમ્‍પ યોજાઈ રહ્યા છે. જે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા...