વડોદરા: કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વિડિયો વાઈરલ: હોબાળો
હાલ ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે....
વડોદરા: હવે મહાકાળી માતાનાં દર્શન થશે:17 દિવસ બાદ પાવાગઢ મંદિર આજથી ફરી ખૂલ્યું
વડોદરા: હાલ પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. જોકે આજે પહેલા દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી....
તાપી: નિઝરના ડાબરી આંબા ફળિયાના રહીશોએ સ્મશાને પહોંચવા ઠાઠડી સાથે નદી ઓળંગવી પડી!!
તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામે ડાબરી આંબા ફળીયામાં યુવકનું માંદગીથી મોત થતાં યુવકની ઠાઠડી લઇને ડાઘુઓ ૫ થી ૬ ફૂટ ઉંડી નદી પાર કરીને સ્મશાને પહોંચ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા...
સુરેન્દ્રનગર: દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના કચેરી બહાર ધરણાં
સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર...
સુરત: દિવાળી દ્વાર પર છતાં બારડોલીના બજારો હજી ઠંડા
સુરત: હાલ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં બારડોલી નગરના બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. દરવર્ષે દીવાળીના તહેવારની આગાઉ બજારો ગ્રાહકોથી ધમધમતા...