નર્મદા: સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી
ભારતની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરની મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતાદિનની ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી...
મહેસાણા: ઊંઝા ઉમિયા મંદિરે માસ્ક પહેરીને ગવાય છે ગરબા
મહેસાણા: હાલ શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે.
મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે....
મહીસાગરમાં 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
હાલ કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ...
ખેડા જિલ્લામાં મહામારીનો સતત વધતો આંક ચિંતાજનક, નવા 10 કેસ સાથે કુલ આંક 1472...
ખેડા: હાલ ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે છ કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. જ્યારે મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ અને ઠાસરામાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા...
જૂનાગઢમા આક્રોશ :પાણી પ્રશ્ને મહિલાઓએ થાળી વગાડી
જૂનાગઢમા હાલ શહેરના વોર્ડ નંબર 9 માં પાણીના પ્રશ્નને લઇ પુરૂષોએ ઘરણાં કર્યા હતા જ્યારે મહિલાઓએ થાળી વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે કોળી સમાજના...