છોટા ઉદેપુર: ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જતા મજૂરોનું ન છૂટકે સ્થળાંતર
છોટાઉદેપુર: હાલ તાલુકામાં મોટા પ્રમાણમાં એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ચાલે છે. છોટાઉદેપુરમાં 104 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલ છે. જે ફેકટરીઓ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોય જેમાં કામ કરતા...
બોટાદમા આર્થિક મંદી જેવી પરિસ્થતિ સર્જાતાં વેપારીઓ મુશ્કેલીમાં
બોટાદ: તાજેતરમા કોરોના વેશ્વિક મહામારીના કારણે જે પ્રમાણે લોકડાઉન કરવામાં આવ્યા હતા. જેના લીધે નાના દુકાનદારો મુશ્કેલીમા મુકાયા હતા. આ લોકડાઉનની સીધી અસર દુકાનદારો ઉપર પડી છે. જેમા ખાસ કરીને ભાડે...
ભાવનગર: સમન્સ મળતા રેશ્મા પટેલ ભાવનગર LCB સમક્ષ હાજર થયા
તાજેતરમા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ગુજરાત NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ હાજરી પુરાવવા આવ્યા હતા. રેશ્મા પટેલે દુષ્કર્મની ઘટનાઓ અને પાટીદાર આંદોલન સમયે થયેલા...
ભરૂચના ખેડૂતે તંત્રને જગાડવા જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો
હાલમાં દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા...
બનાસકાંઠા: વડગામની ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ
બનાસકાંઠા: તાજેતરમા બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકા (Vadgam Taluka)ના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ (Dinesh Bhatol)ને વોટ...