પોરબંદરમાં ટ્રાફિકના નિયમોથી કંટાળી આખરે વૃદ્ધે ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી!!
પોરબંદર: પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહેલ છે ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ...