પોરબંદરના છાયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર
પોરબંદર: પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર પટ છવાયો હોવા અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદારને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના છાયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના રામભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ દ્વારા સંયુક્ત...