Friday, April 26, 2024
Uam No. GJ32E0006963

16 સપ્ટેમ્બરે કોઈ પણ થીએટરમાં ફિલ્મની ટીકીટ ફક્ત 75 રૂપિયામાં ઉપલબ્ધ !!

અહેવાલ મુજબ  16 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ થીએટરોમાં ફિલ્મની ટીકીટ માત્ર 75 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે. સસ્તા...

ફર્સ્ટ રિવ્યૂ / પ્રભાસની ‘સાહો’ને યુએઈમાં કેટલાંકે માસ એન્ટરટેઈનર ગણાવી તો કેટલાંકને બોરિંગ લાગી

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની બિગ બજેટ ફિલ્મ ‘સાહો’ ભારતમાં 30 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. દુબઈમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને ત્યાંના ક્રિટિક્સે આ ફિલ્મનો રિવ્યૂ પણ કર્યો છે.દુબઈના ક્રિટિક...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...