હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ, નદીનાળા ઓવરફલો થતા નદીમા ધોડાપુર આવતા સરાથી ધાગધ્રા- હળવદ વાહન વ્યવ્હાર ખોરવાયો હતો. ત્યારે વરસાદને કારણે કાળાપાણાની નદીના ધસમસતા પાણીના વહેંણમાં એક ગાડી ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ગાડી બહાર કાઢી હતી.
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
