વધતા જતા વજનને કાબૂમાં રાખવા આ જરૂરથી સેવન કરો

0
22
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અચાનક આવેલા લોકડાઉનમાં ઘરે રહી વધારે ખાવાથી વજન માં વધારો થવાની શક્યતા વધી જાય છે.

શું તમે પણ વજન વધવાની ચિંતામાં છો ?? તો આ જરૂરથી આ વસ્તુનું સેવન કરો.વધતા વજનને કાબૂમાં લેવા ફાયબર ફૂડ્સનું પ્રમાણ વધારો. તેનાથી શુગર સરળતાથી એનર્જીમાં પરિવર્તીત થઈ જશે અને વેટ લોસ થવામાં મદદ મળશે. તેના માટે કેળા, સંતરા, સફરજન, દાળનું સેવન કરી શકાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/