મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું

0
419
/
/
/

રબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના રૂમ નંબર 4માં આવેલ મતદાન બુથનું ઇવીએમ યાંત્રિક ખામીને કારણે બધ પડી ગયું હતું.જેથી મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને ઇવીએમ મશીન ફરી ચાલુ કરતા કલાક જેવો સમય લાગે એમ હોવાથી મતદાનમાં વિલંબ થવાથી મતદાન કરવા આવેલા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner