મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું

44
184
/

મતદાનની ટકાવારી 65 ટકા ઉપર રેહવાની સંભાવના

મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અને સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

મોરબી જિલ્લામા આજે સવારે ૭ વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની વિધાનસભા બેઠક વાઇઝ સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા જોઈએ તો ૬૫- મોરબી બેઠકમાં 58.39 ટકા, ૬૬- ટંકારા બેઠકમા 62.64 અને ૬૭- વાંકાનેર બેઠકમા 58.39 ટકા મતદાન નોંધાયું છે. હાલ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં જિલ્લાનું મતદાન ૬૫ ટકાએ પહોંચે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

44 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 21909 additional Info to that Topic: thepressofindia.com/14525-2/ […]

Comments are closed.