જોડિયાના બાલંભા ગામે રેતી ચોરી કરતા 16 શખ્સોને દોઢ કરોડના વાહનો સાથે રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધા

0
354
/

(સ્પેશ્યલ રિપોર્ટ: દિવ્યદ્રષ્ટિ મીડિયા ગૃપ દ્વારા) જામનગર: તા.૦૧/૦૭/૨૦૨૦ જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભાગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ (રેતી) અંગે ખનનની પ્રવૃતી કરતા આશરે દોઢ કરોડના વાહનો (૧-એકસ્કેવેટર તથા ૯ ડમ્ફર તથા ૨ જે.સી.બી. ૨ ટેકટર ટોલી સહીત) સાથે ૧૬ વ્યકતીઓને પકડી પાડી ખનીજ (રેતી)નુ ખનન કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ રેન્જની ટીમ

રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રાજકોટ રેન્જમાં ચાલતી ખનીજની ગેરકાયદેસર પ્રવૃતીઓ નાબુદ કરવા માટે અને કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જ ટીમના પો.સ.ઇ.શ્રી વી.બી.ચેોહાણ ને સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, શિવરાજભાઇ ખાચર તથા કમલેશભાઇ રબારી નાઓએ જામનગર જીલ્લામાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઇ. શ્રી વી.બી.ચેોહાણ નાઓને મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભા ગામે ખારાવીસ્તારના ખરાબામાંથી  (૧) હમીરભાઇ મેપાભાઇ પીઠમલ તથા (૨) સુરેશભાઇ પુનાભાઇ જાદવ રહે. બન્ને ગામ.તારાણા તા.જોડીયા તથા (૩) અશોકભાઇ મેસુરભાઇ બસીયા તથા (૪) જીતુભાઇ કાળુભાઇ વધોરા રહે. બન્ને ગામ મોરાણા તા.જોડીયા તથા (૫) ધનુભા વેરૂભા જાડેજા તથા (૬) જગદીશસીંહ મહીપતસીંહ જાડેજા રહે. ગામ.તારાણા તા.જોડીયા જી.જામનગર નાઓએ એક બીજાની બાજુ-બાજુમાં આવેલ અલગ અલગ જગ્યાઓએ તેના માણસો દ્રારા હીટાચી (એકસ્કેવેટર)વડે ખોદકામ કરી અને ખનન કરેલ ખનીજ (રેતી) આ હીટાચી તથા જી.સીબી મારફતે વાહનોમા ભરી લઇ અને ખનીજ(રેતી)ની હેરાફેરી કરી સ્ટોક કરવાની, ખનન કરવાની તથા લોડીંગ અને અનલોડીંગની પ્રવૃતી ચાલુ હોય જેથી તુરત જ ઉપરોકત રેઇડ કરતા આ ખારા વીસ્તારના ખરાબામાંથી હીટાચી વડે ખોદકામ કરી અને આ ગે.કા ખનીજ રેતી ટ્રકમાં ભરતા હોય જેમા આશરે દોઢ કરોડના વાહનો એકસ્કેવેટર-૧ તથા ડમ્ફર ટ્રક-૦૯ તથા જે.સી.બી.-૦૨ ટેકટર ટોલી સહીત-૦૨) સાથે કુલ-૧૬ વ્યકતીઓ (૧) નવશાદ આલમ ઓકીલ અંસારી ઉવ. ૨૨ રહે. હાલ ગામ- બાલંભા તા.જોડીયા જી.જામનગર મુળગામ- બારાદાઉદ તા.પાળુ જી.મુજફરપુર રાજય- બીહાર  (૨) ભરતગીરી અરજણગીરી ગોસાઇ ઉ.૪૮ ધંધો ડ્રાયવીંગ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૩) નરેશભાઇ દીનેશભાઇ ડામોર ઉવ.૨૨ રહે. દરેડ જી.આઇ.ડી.સી. તા.જી.જામનગર (૪) રાજેશ પ્રભુલાલ ભવાનભાઇ બશીયા ઉવ.૩૫ ધંધો ડ્રાયવીંગ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૫) જયપાલસીંહ મેરૂભા વજુભા જાડેજા ઉવ.૨૮ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૬) વીરાભાઇ નાજાભાઇ વશ્રરામભાઇ ખરા ઉવ.૩૪ રહે. લુમ્બીનગર ઠેબા ચોકડી બાયપાસ જી.જામનગર (૭) રમજાન મહમદ વાધેર ઉવ.૨૫ રહે. ગામ બાલંભા તા.જોડીયા જી.જામનગર (૮) ઇમરાન મુસાભાઇ રાયબભાઇ વાધેર ઉવ.૨૫ રહે. ગામ બાલંભા (શાંતીનગર) તા.જોડીયા જી.જામનગર (૯) બાબભા બનુભા જાડેજા ઉવ.૩૯ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૦) રાકેશ સતનાભાઇ ડામોર ઉવ.૨૫ રહે. ગોકુલસોસાયટી તા.ધ્રોલ જી.જામનગર (૧૧) કરશનભાઇ વરજાંગભાઇ આલ ઉવ.૨૧ રહે. આવડપરા દ્રારકા તા.દ્રારકા જી દેવભુમીદ્રારકા (૧૨) હમીરભાઇ મેપાભાઇ પીઠમલ આહિર ઉવ.૪૫ રહે. ગામ- તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૩) ભાવેન્દ્રસીંહ ધનુભા મેરૂભા જાડેજા  ઉવ. ૨૧ રહે. ગામ- તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૪) ધનુભાઇ મેરૂભા જાડેજા ઉવ.૪૧ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૫) જગુભા વેરૂભા જાડેજા ઉવ.૪૧ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર (૧૬) રામભાઇ લાખાભાઇ ડાંગર ઉવ.૧૯ રહે. ગામ તારાણા તા.જોડીયા જી.જામનગર વાળાઓને સ્થળ પરથી પકડી પાડી ખનીજ (રેતી નુ) ખનન કરી વહન કરી સંગ્રહ કરતા મળી ઉપરોકત વાહનો સાથે જોડીયા પો.સ્ટે ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

વાહનોની વિગત –
(૧) હીટાચી  મોડલ ન જે એસ-૨૦૦ તથા એન્જીન નંબર- ૮૪૧૦૫૨૫૩ પીળા તથા કાળા કલરની બોડી કેબીન વાળુ (૨) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં-  જી જે ૦૩ એટી ૨૮૮૫  લાલ તથા કાળા  કલરની બોડી કેબીન વાળુ (૩) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં- જી જે ૦૪ એ.ટી. ૬૫૯૯ પીળા કલરની બોડી વાળુ (૪) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં- જી જે ૧૩ એકસ ૦૧૧૯ પીળા કલરની બોડી કેબીન વાળુ (૫) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં- જી જે ૧૦ ઝેડ ૭૨૩૪  પીળા કલરની બોડી કેબીન વાળુ (૬) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં- જી જે ૦૯ વાય ૯૯૩૫  પીળા કલરની બોડી કેબીન વાળુ છે (૭) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં- જી જે ૧૩ એટી ૮૨૨૨ પીળા કલરની બોડી કેબીન વાળુ (૮) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં-  જી જે ૧૩ એટી ૪૪૪૬  પીળા કલરની બોડી કેબીન વાળુ છે (૯) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં-  જી જે ૧૩ એટી ૫૨૭૨  પીળા કલરની બોડી કેબીન વાળુ છે (૧૦) અશોક લેલન ટ્રક (ડમ્ફર) રજી નં-  જી જે ૧૩ એટી ૧૯૫૧ પીળા કલરનુ છે (૧૧) જી.સી.બી. રજી નં- જી જે ૧૦ એ.એમ. ૮૮૫૫ નુ પીળા કલરની બોડી વાળુ છે (૧૨) જી.સી.બી. રજીસ્ટર નં-  જી જે ૧૦ સી.ઇ. ૦૫૭૨ પીળા કલરની બોડી કેબીન વાળુ (૧૩)  ટેકટર રજી નંબર – જી જે ૧૦ એ.એમ.૫૬૧૫ નુ ટોલી સહીતનુ ટ્રેકટર લાલ કલરની બોડી વાળુ (૧૪) ટેકટર રજીસ્ટર નંબર – જી જે ૦૬ એ.પી.૨૩૯૭નુ ટોલી સહીતનુ ટેકટર છે તે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/