મોરબીના સેવાભાવી પરિવારના યુવાન હાર્દિક ભીમાણીનો આજે જન્મદિન

0
163
/

મોરબી: મોરબીના સેવાભાવી અને સમાજસેવા સાથે જેમના માતા પિતા જોડાયેલા છે તેવા હાર્દીકભાઈ ભીમાણીનો આજે જન્મદિન છે તે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે હાર્દિકભાઈ નાની ઉંમરમાં વ્યાપાર વિશ્વમાં મોટી પ્રગતિ મેળવી છે તેઓ પણ તેમના માતા પિતાની જેમ સામાજિક સેવાને લગતા કોઈપણ કાર્યમાં સદા તત્પર રહે છે આજે તેમનો જન્મદિન હોય તેમને તેમના મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓ મળી હતી આપ પણ તેમને જન્મદિનની શુભકામના પાઠવવા ઇચ્છતા હો તો તેમના મો.નં -81282 22122 પર જન્મદિનની શુભકામના પાઠવી શકો છો

-: શુભેચ્છક :-

રમેશભાઈ ભીમાણી (માં લાઈટ ડેકોરેશન)

રાધેશ બુધ્ધભટ્ટી (એડિટર ઈન ચીફ: ધ પ્રેસ ઓફ ઇન્ડિયા)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/