મોરબીના ‘ક્રિષ્ના’ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ વાળા જયેશભાઇ બાબરીયાના સુપુત્ર ચી. વિવેક નો આજે જન્મદિન

0
207
/

મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલક જ્યેહભાઈ બાબરીયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી મિત્તલબ જયેશભાઇ બાબરીયા ના સુપુત્ર ચી. વિવેકનો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી જયેશભાઈને તેમના મિત્ર વર્તુળમાંથી વિવેકના જન્મદિની હાર્દિક શુભકામનાઓ માલી હતી ત્યારે આ તકે વિવેક ના કાકા વિરલભાઈ આહીર તેમજ મોટા અદા મેહુલભાઈ બાબરીયા તરફથી હાર્દિક શુભકામનાઓ મલી હતી ચી. વિવેક ને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામા આવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/