મોરબીના સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ત્રણેય સ્ક્રીનમાં જાગરણ સ્પેશિયલ શો યોજાશે

0
36
/

[રિપોર્ટ: કવિન શાહ] મોરબી : મોરબીવાસીઓના જાગરણને યાદગાર બનાવવા સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ત્રણેય સ્ક્રીનમાં જાગરણ સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાતના 12 વાગ્યા બાદ પણ એકથી એક ચડિયાતા મુવીની મજા માણવા મળશે. તો મોરબીવાસીઓને આ મુવીનો જલસો માણવા આમંત્રણ આપવામાં આવેલ છે.

તા.15ના શો
સ્ક્રીન -1
થોર 2ડી – 10:00 AM
જુદા હોકે ભી – 12:20 PM
નાડી દોષ – 2:40 PM
થોર 3ડી – 5:10 PM
ખુદા હાફિઝ – 7:35 PM
થોર 3ડી – 10:15 PM
નાડી દોષ – 12:30 AM (રાત્રે જાગરણ સ્પે.)
સ્ક્રીન -2

ખુદા હાફિઝ -10:30 AM
ખુદા હાફિઝ -1:30 PM
જુદા હોકે ભી -4:20 PM
વિકીડાનો વરઘોડો – 6:40 PM
ખુદા હાફિઝ – 9:30 PM
વિકીડાનો વરઘોડો – 12:10 AM (રાત્રે જાગરણ સ્પે.)
સ્ક્રીન-3

શાબાશ મીઠુ -10:05 AM
જુગ જુગ જીઓ – 12:00 PM
શાબાશ મીઠુ – 2:45 PM
ખુદા હાફિઝ – 5:40 PM
જુદા હોકે ભી – 8:15 PM
શાબાશ મીઠુ – 10:30 PM
ખુદા હાફિઝ – 1:15 AM (રાત્રે જાગરણ સ્પે.)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/