ટંકારાના પનારા પરિવારના લાડકવાયા ચી. રાધે નો આજે જન્મદિન

0
97
/

સાધુ સંતો સગા સ્નેહી સમાજ શ્રેષ્ઠી રાજકીય અગ્રણીઓ પાઠવી શુભેચ્છા

ટંકારા ના યુવા ઉદ્યોગપતિ તથા ગુજરાત પોલી વુવન એશો ના ડાયરેક્ટર જગદીશભાઈ પનારા ના પુત્ર રાધે પનારા નો આજે જન્મદિવસ હોય. અવતરણ દિવસ ની ઉજવણી મદદ કરી આંનદ કરી ઉજવણી કરી હતી સાથે સાથે અબોલ જીવોની પેટની જઠરાગ્નિ ઠારી નાના ભૂલકાઓને ચોકલેટ આપી મુખ પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌવ પરીવાર નો માનિતો અને દાદા અમરશીભાઈ તથા અદા દેવેન્દ્રભાઈ નો લાડકો રાધે એ સગા સંબંધી મિત્રવર્ગના અને સાધુ સંતો ના ઓનલાઈન ફોન થી આશીર્વાદ મેળવ્યા હતા જેમા રામ જન્મભૂમિ અયોધ્યા થી રાજકુમાર દાસજી મહારાજ જાનકી વલ્લભ કુંજ. સારંગપુર થી કોઠારી સ્વામી. હરિપ્રસાદ સ્વામી જુનાગઢ થી ભોલેનાથ ગુર્પ રાજકોટ થી ભાગવત સ્વામી. વંથલી જૂનાગઢ ના દેવ સ્વામી. સોમનાથ. દ્વારકા મંદિરના મહંતને ઓનલાઈન પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સમાજશ્રેષ્ઠી અને જરૂરીયાતમંદ લોકો ને હરહંમેશ આનંદ આપવા આગળ રહેતા પનારા પરીવાર ના પુત્ર રાધે ને રાજકોટ સાંસદ મોહન કુંડારિયા. તથા સાંસદ રાજેશ ચુડાસમા. ધારાસભ્ય બ્રિજેશ મેરજા. લલિત કગથરા. સહકારી ક્ષેત્ર ના અગ્રણી મોરબી માર્કેટ યાર્ડ ના ચેરમેન મગનભાઇ વડાવીયા સહિત પોલી વુવન એશો ના સદસ્ય રાજકીય હસ્તી એ શુભેચ્છા પાઠવી હતી. અને રાધે એ પણ તમામ પરીવાર મિત્રો સગા સંબંધી નો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/