મોરબીમાં આગામી તા.8ના રોજ ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગઈ છે.મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડમી તથા ઓસમ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત ઉપક્રમે દ્વિતીય ઓપન સૌરષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું રત્નકલા એક્સપોર્ટસ, સ્કાયમોલ પાસે, શનાળા રોડ ખાતે તા.8ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન www.morbisports.online પર થઈ શકશે. તેમજ વધુ જાણકારી માટે આશિષ સર – મો. 82647 21740, કુમાર સર – મો. 96244 44242/52 પર સંપર્ક કરવા માટે યાદીમાં જણાવવામાં આવ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
