મોરબીના બોનિપાર્કમાં આજે ગૌશાળાના લાભાર્થે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન

127
574
/

(પરેશભાઈ મેરજા દ્વારા) મોરબીના બોનિપાર્ક રવાપર રોડ પર તા.૯-૩-૧૯ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડના શ્રી પીઠડાઇ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળ માણવા શ્રી દેવકરણભાઇ ભવાનભાઇ ગોધવિયા, શ્રી કમલેશભાઇ દેવકરણભાઇ ગોધવિયા, શ્રી શૈલેષભાઇ દેવકરણભાઇ ગોધવિયા, શ્રી અશ્વીનભાઇ દેવકરણભાઇ ગોધવિયા તથા ગોધવિયા પરિવાર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.